માંગ 225
માંગ માંગ એટલે શું ? અર્થશાસ્ત્રમાં માંગ એ ગ્રાહકો દ્વારા ચોક્કસ સમયગાળામાં ચોક્કસ ભાવે કોઈ વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા અને ક્ષમતા બંને દર્શાવે છે. - કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા - તે વસ્તુ ખરીદવા માટે પૂરતા પૈસા હોવા એટલે કે ખરીદવાની ક્ષમતા - પૈસા ખર્ચવાની તત્પરતા માંગ નો નિયમ - માંગ નો નિયમ એ અર્થશાસ્ત્રના પાયાનો સિદ્ધાંતો તે દર્શાવે છે કે અન્ય પરિબળો યથાવત રહે તો કોઈ વસ્તુનો ભાવ વધે ત્યારે તેની માંગ ઘટે છે અને ભાવ વધે ત્યારે તેની માંગ વધે છે. ભાવ વધે - માંગ ઘટે ભાવ ઘટે - માંગ વધે ભાવ અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે. માંગની અસર કરતા પરિબળ કોઈ વસ્તુની માં...