goodwill225
પાઘડી પાઘડીનો અર્થ બે અલગ અલગ રીતે થાય છે (૧) સામાન્ય અર્થ (૨) હિસાબી પરિભાષામાં અર્થ (૧) સામાન્ય અર્થ: પાઘડી એટલે શુભેચ્છા તે કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે લોકોની સારી લાગણી સન્માન અને સદભવ દર્શાવે છે. (૨) હિસાબી પરિભાષામાં અર્થ: ગુડ વિલ એટલે કોઈ ધંધાની પરિભાષામાં આબરૂ , પ્રતિષ્ઠા અને બજારમાં તેની સારી છાપનું મૂલ્ય આ એક અદ્રશ્ય સંપત્તિ છે. જેને જોઈ કે સ્પર્શી શકાતી નથી પરંતુ તેનું નાણાકીય મૂલ્ય હોય છે. પાઘડી ના મૂલ્ય પર અસર કરતા પરિબળો (૧) ગ્રાહક આધાર (૨) બ્રાન્ડ નામ (૩) સ્થાન (૪) વ્યવસાયની કા...